Action Song
Ame bus ma gaya hata, tan. tan. tan.
અમે બસમાં ગયા હતા... ટન ટન ટન
અમે કોલેજ ગયા હતા... ટન ટન ટન
બસ સ્ટોપ પર લાંબી કતાર
બસ ને આવતા લાગે બહુ વાર
બસ તો આઇ ને બસ તો ગઈ
ઉભા હતા છેલ્લા ને ચઢી ગયા પહેલા
ધક્કા મૂકકી કરતા હુરરરે . . . .
ભાઈઓ તથા બહેનો બેસી ગયા
અમે તો વટમાં ઊભા રહ્યા
કંડકટરે પૂછ્યું લીધી છે ટિકિટ?
અમે કીધું ક્યાં છે બેસવાની સીટ
જવું હતું કોલેજ પહોંચી ગયા ડુમ્મસ
વાતો કરતા કરતા હુરરરે . . . .
0 Comments
Text us, we will reply soon.
Team Alpha