* પર્યાવરણીય દિવસો:
(૧) ૨૧ માર્ચ વિશ્વ વન દિન
(૨) ૨૨ માર્ચ વિશ્વ પાણી દિન
(૩) ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિન
(૪) ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન
(૫) ૫ જૂન બાદ વન મહોત્સવ
(૬) ૧૬ સપ્ટેમ્બર આંતર રાષ્ટ્રીય ઓઝોન દિવસ
(૭) ૨ થી ૮ ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ
(૮) ૪ ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિન
(૯) ૫ ઓક્ટોબર વિશ્વ દેખરેખ દિન
(૧૦)૯ ઓક્ટોબર વિશ્વ અન્ન દિન
(૧૧) ૧૬ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર પર્યાવરણ માસ
(૧૨)૧ નવેમ્બર વિશ્વ પરિસર દિન
(૧૩) ૧૦ નવેમ્બર વન પ્રકૃતિ દિવસ
(૧૪)૨૯ ડિસેમ્બર વિશ્વ જૈવિકતા દિન
(૧૫)૨ ફેબ્રુઆરી વિશ્વ જલપ્લાપિત દિન
0 Comments
Text us, we will reply soon.
Team Alpha