Subscribe Us

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો

 

💮 ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨

💮 અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩

💮 કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯


💮 કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨

💮 કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭

💮 ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯

💮 રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯

💮 કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪

💮 કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭

💮 કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨

💮 યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧

💮 ગુજરાતી શાળા _૧૮૨૬

💮 ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦

💮 છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨

💮 પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩

💮 સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭

💮 ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫

💮 પુસ્તકાલય-સુરત -૧૯૬૩

💮 પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩

💮 નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬

💮 ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨

💮 કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮

💮 મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭

💮 ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮

💮 ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭

💮 રિફાયનરી-કોયલી -૧૯૬૭

💮 શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩

💮 સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪

💮 નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪

💮 મોગલ શાસન – ૧૫૭૩

💮 મુસલમાની શાસન – ૧૩૦૪

💮 છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪


💮 અંગ્રેજ વેપાર – ૧૬૧૩

💮 અંગ્રેજી શાસન – ૧૮૧૮

💮 ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨

💮 પુસ્તકાલય – સુરત ૧૮૨૪

💮 ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬

💮 છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩

💮 નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪

💮 ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮

💮 છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨

💮 અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬

💮 કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯

💮 ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯

💮 નાટક – લક્ષ્મી ૧૮૫૧

💮 કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩

💮 ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪

💮 સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪

💮 રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫

💮 ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭

💮 કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦

💮 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮

💮 કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯


💮 ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩

💮 મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪

💮 રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨

💮 સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪

💮 ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭

💮 કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨

💮 દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫

💮 સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫

💮 ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦

💮 સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨

💮 વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫

💮 શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭

💮 રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧

💮 લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭

💮 ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨

💮 કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭

💮 મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧

💮 કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭

💮 યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯

💮 ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫

💮 ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯

💮 ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦

💮 સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦

💮 ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦

💮 સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧

💮 ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨

💮 પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩

💮 વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪

💮 તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫

💮 ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭

💮 ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭

💮 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮

💮 કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨

💮 મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪

💮 દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫

💮 સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪

💮 મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪

💮 ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

Post a Comment

0 Comments