Subscribe Us

POLLING OFFICER Of ELECTION





 નમસ્કાર મિત્રો,

       ઈલેકશન ની કામગીરી માં દરેક ને મુશ્કેલી પડતી જોવા મળે છે તેથી અહીંયા અનેક પ્રકારના VIDEO / PDF ના  માધ્યમ થી અપ સૌ ને કામગીરી ની સંપૂર્ણ જાણકારી આપવા Materials ઉપલબ્ધ કરાવેલ છે.



 Process of Voting

ઇલેક્શનના  બુથ પર સામાન્ય રીતે 4 પ્રકાર ના હોદ્દાઓ હોય છે 


PR   -       PRESIDING OFFICER

APR/PO1 - ASST PRESIDING OFFICER/ POLLING OFFICER 1

FPO/PO2 - FEMALE POLLING OFFICER/ POLLING OFFICER 2

PO3   - PILLING OFFICER 3

એના સિવાય બુથ પર એજન્ટો પણ હાજર રહે છે. 


POLLING OFFICERS NI કામગીરીઓ

1- Presiding Officer

               દરેક જગ્યા  પર પ્રેસાઇડિંગ ની મુખ્ય ભૂમિકા હોય છે. CU-BU-VVPAT મશીન થી આખા બુથ ની જવાબદારી એમના ઉપર હોયે છે તેથી તેને બુથ નો રાજા કહેવામાં આવે છે.સમગ્ર  વોટિંગ પ્રકિયા નો સંચાલક હોય છે. 
 નીચે અનેક વિડિયો એન પીડીએફ  આપેલા છે, તે તમને પ્રેસાઇડિંગ ઓફિસર ની કામગીરી સમઝવા મદદરૂપ થશે. 

 વીડિયો / PDF જોવા નીચે આપેલ Topic par click કરવું.

pdf માટે અહિયાં ક્લિક કરો 


પ્રિસાઇડિંગ ઓફિસર  ની કામગીરી


પ્રિસાઇડિંગ ઓફિસર  ની ડાયરી

મોકપોલ અંગે નું પ્રમાણપત્ર 

૧૬ મુદ્દાઓ નો અહેવાલ 

ફોર્મ 17-ક અને ખ 

ફોર્મ  ૧૭-ગ 

 ફોર્મ PS-05 

કવારો કલર કોડ સાથે માહિતી 

સ્વીકાર કેન્દ્ર પર જમા કારવવાની સામગ્રી 


2- APR/ PO1 

સામાન્ય રીતે Asst Presiding ની જવાબદારીમાં માર્ક કોપી (17ક ) હોયે છે.  જેમાં મતદારની પુરાવા સહિત  ઓળખ કરી 17-ક માં માર્ક કરવું અને પુરુષ/સ્ત્રી માટે નિશાન કરવું. તથા દર બે કલાકે  આંકડા અને ટકાવારી આપવી. 



3 - FPO/ PO2  

મતદારના ડાબા હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય શાહીથી  નિશાન કરશે. 


મતદાર રજીસ્ટર 23-ક માં મતદાર નો ક્રમાંક નોંધશે અને સહી લેશે. 
ઓળખ કાર્ડ ના છેલ્લા ચાર આકડા કૉલમ ૪ માં નોંધ કરશે. 



3 - PO3   

સામાન્ય રીતે PO3 પાસે CU હોય છે તે મતદાર આવે ત્યારે ballet  કમાન્ડ આપશે.
 મતદાન કાપલી મેળવી ચઢતા ક્રમ માં ગોઠવશે. 
CU નો Total  બટન દબાવી  સંખ્યા ટેલિ કરશે 


IMPORTANT .pdf  LINKS 

CLICK HERE




* * * Share it to others * * *

specially thanks to
KJ Prmar 
&
Learn In Gujarati youtube channel




Post a Comment

0 Comments