ગુજરાત મહત્વની ડેરીઓ
🥛દુઘ સાગર ડેરી ➖ મહેસાણા
🥛બનાસ ડેરી➖પાલનપુર (બનાસકાંઠા)
🥛સાબર ડેરી➖હિંમતનગર(સાબરકાંઠા)
🥛અમુલ ડેરી ➖ આણંદ
🥛જામનગર ડેરી ➖ જામનગર
🥛ગોપાલ ડેરી ➖ રાજકોટ
🥛સુરસાગર ડેરી ➖ સુરેન્દ્રનગર
🥛દુઘ સરિતા ડેરી ➖ ભાવનગર
🥛ચલાલા ડેરી, અમર ડેરી ➖અમરેલી
🥛સોરઠ ડેરી ➖ જુનાગઢ
🥛મઘર ડેરી ➖ભુજ (કચ્છ)
🥛સુગમ ડેરી , બરોડા ડેરી➖વડોદરા
🥛દુઘઘારા ડેરી ➖ ભરુચ
🥛સુમુલ ડેરી , ચૌયૉસી ડેરી➖સુરત
🥛વસુઘંરા ડેરી ➖ નવસારી
🥛પંચામૃત ડેરી ➖ ગોઘરા (પંચમહાલ)
🥛સરહદ ડેરી ➖ અંજાર (કચ્છ)
🥛મઘર ડેરી ➖ ગાંધીનગર
🥛અજોડ , આબાદ, ઉત્તમ ડેરીઓ➖ અમદાવાદ
〰〰〰〰〰〰〰〰〰
એક વાર યાદ કરી લ્યો
1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર
0 Comments
Text us, we will reply soon.
Team Alpha