Subscribe Us

વિટામિન અને તેના કાર્ય

 અલગ અલગ વિટામિન અને તેના કાર્ય


🔵વિટામિન A :- આખો ની દષ્ટિ અને રોગપ્રતિકારક શકિત ને સુધારે છે


🟠વિટામીન B1 :- નર્વસ સિસ્ટમ ની કામગીરી ને સામાન્ય બનાવે છે


🟣વિટામીન B2 :- આંખો દષ્ટિ ને વધારવામા ફાયદાકારક છે


🔵વિટામીન B3 :- ત્વચા સંબંધિત સમસ્યા ને સુધારવામા ફાયદાકારક છે


🟠વિટામીન B6 :- માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે


🟡વિટામીન B7 :- વાળ ની સમસ્યાઓ ને દુર કરવા આહાર મા બાયોટીન શામેલ કરો


🔵વિટામીન B9 :- શરીર મા રક્ત પરિભ઼મણ માટે તે જરૂરી છે


🟣વિટામીન B12 :- નર્વસ સિસ્ટમ અને રોગપ્રતિકારક શકિત મા સુધાર કરે છે


🟠વિટામીન C :- ત્વચા,વાળ, અને રોગપ્રતિકારક શકિત માટે જરૂરી છે


🟡વિટામીન D :- તે કેલ્શિયમ ના શોષણ માટે જરૂરી છે


🔵વિટામીન E :- શરીર મા રહેલ કોષો માટે સુરક્ષાકવચ છે


🟣વિટામીન K :- શરીર મા લોહિ જામવા ની સમસ્યાઓ ને દુર કરે છે

━──────⊱◈✿◈⊰───────━

Post a Comment

0 Comments