GUNOTSAV 2.O
GUNOTSAV RESULT 2023-24
ગુણોત્સવ 2023-24 પરિણામની લીંક 👇
https://cgweb.page.link/1KqV9sgN2AGGsSKb8
મખ્ય ક્ષેત્ર : 1 અધ્યયન અને અધ્યાપન (64% ગુણ)
પેટાક્ષેત્ર – 1 એકમ કસોટી-12%
માપદંડ-1 : એકમ કસોટીની આન્સસરબુકલેટ /ઉત્તરવિીમાું બવદ્યાર્થીઓના જવાિો
માપદંડ-2 : એકમ કસોટીની આન્સસરબુકલેટની ચકાસણી
માપદંડ-3 : એકમ કસોટીની આન્સસરબુકલેટમાું બિક્ષકોની બટપ્પણીઓ
માપદંડ-4 : ઉપચારાત્મક કાર્ય
માપદંડ-5 : વાલીને જાણ
પેટાક્ષેત્ર – 2 અને 3 : સત્રાંત કસોટી -1 અને 2-12%
માપદંડ-1 : ઉત્તરવહીઓની ચકાસણી
માપદંડ-2 : પરિણામપત્રકમાં ગુણની નોંધ
માપદંડ-3 : વાલીઓને જાણ
પેટાક્ષેત્ર – 4 અધ્યયન માટે અસરકારક વાતાવરણ-15%
માપદંડ-1 : શિક્ષક અને બવદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપુર્ણ વ્યવહાર
માપદંડ-2 : અસરકારક વર્ગખંડ વાતાવરણ
માપદંડ-3 : શિક્ષકો દ્વારા પ્રેરણા
માપદંડ-4 : વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રી (LM)નો ઉપયોગ
માપદંડ-5 : ચર્ચા આધારીત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું
માપદંડ-6 : જે શીખ્યા હોય તે વિશે વાત કરવી
પેટાક્ષેત્ર – 5 અધ્યયન – અધ્યાપન પ્રક્રિયાઓ -15%
માપદંડ-1 : અધ્યાપન માટેની તૈયારી
માપદંડ-2 : અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમા રાખીને શિક્ષણકાર્ય
માપદંડ-3 : શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો
માપદંડ-4 : વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલયાંકન
માપદંડ-5 : અધ્યયનમાં સમાનતક
પેટા ક્ષેત્ર - 6 શાળામાં હાજરી -10%
મખ્ય ક્ષેત્ર : 2 શાળા (16%)
પેટાક્ષેત્ર – 1 શાળામાં હાજરી -❌
પેટાક્ષેત્ર – 2 સુંચાલન-10%
માપદંડ-1 : શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ
માપદંડ-2 : શાળા વયસ્થાપન સમિતિ
માપદંડ-૩ : શાળા સમયપત્રક
પેટાક્ષેત્ર – ૩ સલામતી-6 %
માપદંડ-1 : સલામત શાળા પરિસર
માપદંડ-2 : આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી
0 Comments
Text us, we will reply soon.
Team Alpha