શિક્ષક સજ્જતા સર્વેક્ષણ
શિક્ષક ની વિવિધ શૈક્ષણિક સિધ્ધી અંગે માહિતી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકો ને સમાવતુ એક શૈક્ષણિક સર્વેક્ષણ કરવાનું આયોજન કર્યું છે . જેને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કહે છે.
સર્વેક્ષણમાં ધ્યાન માં લેવાની બાબતો
* કુલ ૮૦ કલમો સમાવતી એક પ્રશ્નાવલી (MCQs)* પાંચ ગ્રુપ ના ઉપકરણ
૧ ધોરણ ૧ થી ૫
૨ ધોરણ ૬ થી ૮ (ભાષા -સા. વી )
૩ ધોરણ ૬ થી ૮ (ગણિત- વિજ્ઞાન)
૪ HTAT મુખ્ય શિક્ષક
૫ CRC-BRC કો ઓર્ડીનેટર
અભ્યાસક્રમ
HTAT આચાર્ય માટે અભ્યાસક્રમ ...
સામાન્ય જ્ઞાન કલમ ૧ થી ૫
સર્વાંગી શિક્ષણ કલમ ૬ થી ૧૦
મૂલ્યાંકન કલમ ૧૧ થી ૧૫
પ્રજ્ઞા કલમ ૧૬ થી ૨૦
ગુજરાતી કલમ ૨૧ થી ૨૫
હિન્દી કલમ ૨૬ થી ૩૦
અંગ્રેજી કલમ ૩૦ થી ૩૫
સંસ્કૃત કલમ ૩૬ થી ૪૦
ગણિત કલમ ૪૧ થી ૪૮
પર્યાવરણ કલમ ૪૯ થી ૫૫
સા. વિ. કલમ ૫૬ થી ૬૩
વિજ્ઞાન કલમ ૬૪ થી ૭૦
વર્ગખંડ પ્રક્રિયા નેતૃત્વ કલમ ૭૧ થી ૮૦
CRC-BRC માટે અભ્યાસક્રમ ...
સામાન્ય જ્ઞાન કલમ ૧ થી ૫
સર્વાંગી શિક્ષણ કલમ ૬ થી ૧૦
મૂલ્યાંકન કલમ ૧૧ થી ૧૫
પ્રજ્ઞા કલમ ૧૬ થી ૨૦
ગુજરાતી કલમ ૨૧ થી ૨૫
હિન્દી કલમ ૨૬ થી ૩૦
અંગ્રેજી કલમ ૩૧ થી ૩૫
સંસ્કૃત કલમ ૩૬ થી ૪૦
ગણિત કલમ ૪૧ થી ૪૮
પર્યાવરણ કલમ ૪૯ થી ૫૫
સા. વિ. કલમ ૫૬ થી ૬૩
વિજ્ઞાન કલમ ૬૪ થી ૭૦
મોનીટરીંગ કલમ ૭૧ થી ૮૦
Teacher (1 to 5) માટે અભ્યાસક્રમ ...
સામાન્ય જ્ઞાન કલમ ૧ થી ૫
સર્વાંગી શિક્ષણ કલમ ૬ થી ૧૦
મૂલ્યાંકન કલમ ૧૧ થી ૨૦
પ્રજ્ઞા કલમ ૨૧ થી ૩૦
ગુજરાતી કલમ ૩૧ થી ૪ ૫
હિન્દી કલમ ૪૬ થી ૫૦
અંગ્રેજી કલમ ૫૧ થી ૫૬
ગણિત કલમ ૫૭ થી ૭૦
પર્યાવરણ કલમ ૭૧ થી ૮૦
Teacher ( Bhasha-SS) માટે અભ્યાસક્રમ ...
સામાન્ય જ્ઞાન કલમ ૧ થી ૧૦
સર્વાંગી શિક્ષણ કલમ ૧૧ થી ૨ ૦
મૂલ્યાંકન કલમ ૨૧ થી ૩૦
ગુજરાતી કલમ ૩૧ થી ૪૦
હિન્દી કલમ ૪૧ થી ૪૮
અંગ્રેજી કલમ ૪૯ થી ૫૫
સંસ્કૃત કલમ ૫૬ થી ૬૦
સા. વિ. કલમ ૬૧ થી ૮૦
Teacher (Math-Sci ) માટે અભ્યાસક્રમ ...
સામાન્ય જ્ઞાન કલમ ૧ થી ૧૦
સર્વાંગી શિક્ષણ કલમ ૧૧ થી ૨૦
મૂલ્યાંકન કલમ ૨૧ થી ૩૦
ગણિત કલમ ૩૧ થી ૫૫
વિજ્ઞાન કલમ ૫૬ થી ૮૦
પરિપત્ર વાંચવા અહિયાં ક્લિક કરો Click Here
સુધારા સાથેનો પરિપત્ર Click Here
સર્વેક્ષણ ની તારીખ 24-08-2021
0 Comments
Text us, we will reply soon.
Team Alpha