🇮🇳 *મોહનદાસ કરમચંદ ગાંધી* 🇮🇳
♦️ઉપનામ
▪️મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા
♦️જન્મ
2- ઓક્ટોબર -1869 ; પોરબંદર
♦️અવસાન
30 – જાન્યુઆરી, 1948 ; દિલ્હી
♦️કુટુમ્બ
▪️માતા- પૂતળીબાઈ ; પિતા – કરમચંદ (કબા) ગાંધી
♦️પત્ની
કસ્તૂરબા (લગ્ન- 1881 ) ️ પુત્રો – હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ
♦️અભ્યાસ
1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ
♦️કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર
♦️બૅરિસ્ટર (લંડન)
♦️વ્યવસાય
આફ્રીકામાં વકીલાત
પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♦️પ્રદાન
▪️ભારતની આઝાદી અને અસહકારના શસ્ત્રના સર્જક
▪️અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
▪️પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♦️જીવનભર સત્યશોધક
▪️જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
▪️અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♦️જીવન ઝરમર
▪️પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
▪️દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
▪️1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
♦️દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
▪️ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
▪️રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
♦️ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ” આશ્રમ સ્થાપ્યો
♦️1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
▪️અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
▪️ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🔹1920 – અસહકારનું આંદોલન
🔹1930 – ઐતિહાસિક દાંડીકૂચ
🔹1942 – “હિંદ છોડો” ચળવળ
🔸1948 – 30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♦️મુખ્ય રચનાઓ♦️
☑️આત્મકથા – સત્યના પ્રયોગો
☑️પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
☑️નિબંધો – હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
☑️પત્રલેખન – ગાંધીજીના પત્રો
☑️સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♦️સન્માન♦️
▪️દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
▪️તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
▪️તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
▪️તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.
▪️તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
▪️આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી....
🙏 આ માહિતી Share કરજો🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
0 Comments
Text us, we will reply soon.
Team Alpha