1601. ગુજરાતમાં ગુપ્તકાળ દરમ્યાન ગિરનારનું વિષ્ણું મંદિર કોણે બંધાવ્યું હતું ?
Ans : ચક્રપાલિતે
1602. મૈત્રક કાળનો મુખ્ય વ્યવસાય શુ હતો ?
Ans : ખેતી
1603. સિંહલદ્વિપને હાલમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
Ans : શ્રીલંકા
1604. મહાકાવ્ય "ભટ્ટીકાવ્ય" ના રચિયતા કોણ હતા ?
Ans : કવિ ભટ્ટી
1605. ક્યાં કાળમાં કુવા,વાવ, વિહારો, દેવાલયો વગેરે સ્થાપત્યોનું વિકાસ થયો હતો ?
Ans : મૈત્રકકાળમાં
1606. સૌથી પ્રાચીન દેવાલય સૌરાષ્ટ્રમાં ક્યાં આગળ પથ્થરનું દેવાલય આવેલ છે ?
Ans : ગોપગામ (જામનગર જિલ્લાના ધુમલી નજીક ગોપગામ)
1607. ગર્ભગૃહના આગળના ભાગ કે ખંડને શુ કહેવાય છે ?
Ans : મંડપ
1608. જયશીખરી ચાવડાના રાજ્યનું નામ શું હતું ?
Ans : પંચાસર
1609. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?
Ans : રૂપસુંદરી
1610. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?
Ans : વનરાજ ચાવડા
1611. વાસુદેવ ચરિત્રને આવરી લેતું હરિવંશપુરાણ જિનસેન સુરીએ ક્યાં આગળ રચ્યું હતું ?
Ans : વર્ધમાનપુર (વઢવાણ)
1612. પ્રાચીનકાળમાં વઢવાણને ક્યાં નામે ઓળખાતા હતા ?
Ans : વર્ધમાનપુર
1613. મૈત્રકકાળ અને સોલંકીકાળ વચ્ચેના સમયગાળાને ક્યાં કાળ તરીકે ઓળખાય છે ?
Ans : અનુ મૈત્રકકાળ
1614. બનાસકાંઠા અને રાધનપુર સુધી જે રાજ્ય હતું તે ક્યાં નામે ઓળખાય છે ?
Ans : પંચાસર
1615. દિવાલના સમગ્ર દેખાવને શુ કહેવાય છે ?
Ans : ત્રિરથ
1616. ક્યાં પ્રદેશના લોકો એકંદર સુશિક્ષિત અને સંસ્કારી હતા ?
Ans : વલભી
1617. દેવપત્તન ને હાલમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
Ans : પ્રભાસપાટણ
1618. મૈત્રકકાળમાં કક્ક અને આજિત નામના વણીકોએ ક્યાં વિહાર બંધાવ્યા હતા ?
Ans : વલભીપુરમાં
1619. મૈત્રકકાળમાં પરંપરાગત અને ધર્મશાસ્ત્ર દ્વારા નિર્ધારીત સમાજમાં મુખ્ય કેટલા વર્ગો હતા ?
Ans : ચાર (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ,શુદ્ર)
1620. સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મ ક્યાં કાળથી પ્રચલિત હતો ?
Ans : મૌર્ય કાળથી
1621. મૈત્રક રાજાઓ ક્યાં ધર્મના ઉપાશક હતા ?
Ans : શૈવ ધર્મના
1622. મૈત્રક રાજાઓની રાજમુદ્રા પર કોની છાપ હતી ?
Ans : નંદિની છાપ
1623. સિક્કાઓ ત્રિશૂળની છાપ ક્યાં રાજાઓની સમયમાં હતી ?
Ans : મૈત્રક
1624. વલભી રાજ્યનો આવકનો મુખ્ય સ્ત્રોત કયો હતો ?
Ans : જમીન મહેસુલ
1625. કોના લખાણ પરથી સમાજમાં ઉચ્ચ વર્ગના શ્રીમંત યુવાનો અને યુવતિઓ દેહશણગાર પર વિશેષ ધ્યાન આપતા હતા ?
Ans : બ્રાણભટ
1626. ચાવડવંશનો છેલ્લો રાજા કોણ હતું ?
Ans : સાંમતસિંહ ચાવડા
1627. ગુજરાતમાં સોલંકીવંશની શરૂઆત કોને કરી હતી ?
Ans : મૂળરાજ સોલંકી
1628. વનરાજ ચાવડાએ ચાંપનેર શહેર કોની યાદમાં વસાવ્યું ?
Ans : ચાંપા વાણિયાની
1629. વનરાજ ચાવડાના રાજ્યની રાજધાની કઈ હતી ?
Ans : પાટણ
1630. સ્વતંત્ર ભારતના ભૂમિ સેનાપતિ કોણ બન્યા હતા ?
Ans : રાજેન્દ્રસિંહ જાડેજા
1631. ચાલુક્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
Ans : વિજયરાજ
1632. આરબોના ત્રાસથી ઈરાન છોડીને આવેલા પારસીઓ ક્યાં બંદરે ઉતર્યા હતા ?
Ans : દીવ અને સંજાણ
1633. ગુજરાતની પ્રથમ રાજધાની કયા હતી ?
Ans : ભીલ્લમાલ શ્રીમાલ
1634. ચાલુક્ય વંશની રાજધાની ક્યાં હતી ?
Ans : નવસારી
1635. દ્વારકામાં પશ્ચિમનો મઠ કોણે સ્થાપ્યો હતો ?
Ans : જગદગુરુ શંકરાચાર્ય
1636. ચાવડા વંશના સમયમાં ક્યાં બંધરો સમૃદ્ધ પામ્યા ?
Ans : ભરૂચ અને ખંભાત
1637. પાટણમાં કંઠથેશ્વરી માતાનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
Ans : વનરાજ ચાવડાએ
1638. ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સતાનો સ્થાપક કોણ હતું ?
Ans : નાગભટ્ટ પહેલો
1639. રાષ્ટ્રકુટોની રાજધાની કયા હતી ?
Ans : માન્યખેટ (નાસિક)
1640. ઇલોરમાં દશાવતાર મંદિર કોને બનાવ્યું હતું ?
Ans : દન્તિદુર્ગ
1641. ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ બ્રહ્મસ્કુટસિદ્ધાંત કોણે લખ્યો હતો ?
Ans : બ્રહ્મગુપ્તે
1642. મિહિરભોજે તેની રાજધાની ક્યાં બનાવી હતી ?
Ans : કન્નૌજ
1643. પ્રબંધકોશના રચિયતા કોણ હતા ?
Ans : રાજશેખર શુરી
1644. પ્રથમ કચ્છના રાજા કોણ થયા હતા ?
Ans : ખેંગારજી જાડેજા
1645. મૃગરાજ નામે કયો રાજા ઓળખાતો હતો ?
Ans : પૂલેકિશન પહેલો
1646. સિદ્ધપુરનો રુદ્રમહાલ ક્યાં વંશે બંધાવ્યો હતો ?
Ans : સોલંકી વંશ
1647. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં વંશે બંધાવ્યું હતું ?
Ans : સોલંકી વંશ
1648. પાટણનું પાશ્વનાથનું જૈન દેરાસર કોણે બંધાવ્યું હતું ?
Ans : વનરાજ ચાવડાએ
1649. ક્યાં વંશ પર ચોરી કરનારનું મહેણું હતું ?
Ans : ચાવડા
1650. કોની યાદમાં વનરાજ ચાવડાએ પાટણ શહેર વસાવ્યું હતું ?
Ans : અણહિલ ભરવાડ
1651. પ્રથમ શબ્દ ગુજરાત એવો ક્યાં ગ્રંથમાં પ્રયોજયો હતો ?
Ans : આબુરાસમાં
1652. મૂળરાજ સોલંકી અને કચ્છના રાજા સાથે યુદ્ધ થયું તેમાં કચ્છના ક્યાં રાજા માર્યો ગયા હતા ?
Ans : લાખો ફુલાની
1653. માળવાનો કયો પ્રતાપી રાજા હતો જેણે મૂળરાજ સોલંકીને પરાજય આપ્યો ?
Ans : મુંજ
1654. રુદ્રમહાલય કઈ નદીના કિનારે આવેલ છે ?
Ans : સરસ્વતી
1655. રુદ્રમહાલય કોણે બંધાવાની શરુઆત કોણે કરી હતી ?
Ans : મૂળરાજ સોલંકી
1656. મૂળરાજના પુત્રનું નામ શું હતું ?
Ans : ચામુંડરાજ
1657. મૂળરાજે વૃદ્ધાવસ્થામાં ક્યાં જઇને અગ્નિસ્નાન કરીને દેહ ત્યાગ કર્યો હતો ?
Ans : સિદ્ધપુર (શ્રીસ્થલી)
1658. ક્યાં રાજાનું શીતળાના રોગથી અવસાન થયું હતું ?
Ans : વલ્લભરાજ
1659. ક્યાં રાજાએ શુકલતીર્થ જઈને અન્નજળનો ત્યાગ કરીને દેહત્યાગ કર્યો હતો ?
Ans : ચામુંડરાજ
1660. દુર્લભ સરોવર ક્યાં ખોદાવ્યુ હતું ?
Ans : પાટણમાં
1661. ક્યાં રાજાના સમયમાં અફઘાનિસ્તાનના સુલતાન મહુમદ ગઝનવીએ ગુજરાત પર ચડાઈ કરી હતી ?
Ans : ભીમદેવ સોલંકી
1662. ગુજરાત પર ચડાઈ કરીને સોમનાથનું મંદિર કોને લૂંટયુ હતું ?
Ans : મહુમદ ગઝનવી
1663. સોમનાથનું નવું પથ્થરનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
Ans : ભીમદેવ સોલંકીએ
1664. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોણે બંધાવ્યુ હતું ?
Ans : ભીમદેવ પહેલાએ
1665. રાણીકીવાવ કોણે બંધાવી હતી ?
Ans : રાણી ઉદયમતી
1666. કઈ વાવને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે ?
Ans : રાણીકીવાવ
1667. આબુ પર આદિનાથનું આરસપહાણનું જૈન દેરાસર કોણે બંધાવ્યું હતું ?
Ans : વિમલ મંત્રીએ
1668. રાણી ઉદયમતી ક્યાં રાજાની રાણી હતા ?
Ans : ભીમદેવ
1669. સહસ્તલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1670. શ્રીસ્થલી કઈ નદીના કિનારે આવેલ છે ?
Ans : સરસ્વતી
1671. રાજમાનશંકર તરીકે કોણ ઓળખાય છે ?
Ans : વલ્લભરાજ
1672. ભીમદેવ કઈ નદી પર પુલ બાંધીને સિંધના રાજા હમ્મુક હરાવ્યા હતા ?
Ans : સિન્ધુ
1673. રાજા ભોજ ક્યાંના રાજવી હતા ?
Ans : માળવાના
1674. આબુનો દંડનાયક કોણ હતો ?
Ans : વિમળ
1675. દેલવાડાના અને આરાસુરના મંદિરો કોણે બંધાવ્યા હતા ?
Ans : વિમળ મંત્રીએ
1676. કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું ?
Ans : કર્ણદેવ
1677. કવિ બીલ્હણ ક્યાંના વતની હતા ?
Ans : કાશ્મીરના
1678. કર્ણસાગર સરોવર અને કર્ણેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
Ans : કર્ણદેવ પહેલાએ
1679. સિદ્ધરાજ જયસિંહનો જન્મ કયાં થયો હતો ?
Ans : પાલનપુરમા
1680. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું ?
Ans : મીનળદેવી
1681. સોમનાથનો યાત્રાળુંવેરો કોણે નાબૂદ કર્યો હતો ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1682. રાણકદેવીને કોણ ઉપાડી ગયો હતો ?
Ans : રા ખેંગાર
1683. રાણકદેવીનું મંદિર હાલમાં ક્યાં આવેલ છે ?
Ans : વઢવાણ
1684. જૂનાગઢના સૂબા તરીકે કોની નિમણુંક કરવામાં આવી હતી ?
Ans : સજ્જન મંત્રીની
1685. બાબરભૂત અને ક્યાં રાજા વચ્ચે દ્રંદ્રયુદ્ધ ચાલ્યું હતું ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1686. સિદ્ધચક્રવતીનું બિરૂદ કોને ધારણ કર્યું હતું ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1687. માળવા પરની ચડાઈ પર બર્બરકે કઈ નદી પર પુલ બાંધ્યો હતો ?
Ans : સિપ્રા
1688. માળવાના રાજાને હરાવીને સિદ્ધરાજ જરસિંહે કયું બિરૂદ મેળવ્યું હતું ?
Ans : અવંતીનાથ
1689. સહસ્ત્રલિંગ તળાવનો જીર્ણોદ્ધાર કરીને તેમાં કઈ નદીનું વહેનનું પાણી વાળીને સરોવરને જળથી ભરપૂર અને ભવ્ય બનાવ્યું હતું ?
Ans : સરસ્વતી
1690. સહસ્ત્રલિંગ સરોવરને બીજા ક્યાં નામે ઓળખાય છે ?
Ans : મહાસર
1691. રુદ્રમહાલનું કામ ક્યાં રાજાએ પૂર્ણ કરાવ્યું હતું ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1692. સિદ્ધરાજ જયસિંહે વસાવેલ સિંહપુર નગર હાલમાં કયા નામે ઓળખાય છે ?
Ans : શિહોર
1693. ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
Ans : રાણી મીનળદેવીએ
1694. ગુજરાતનો સુવર્ણકાળ ક્યાં રાજાના સમયકાળને ઓળખાય છે ?
Ans : સિદ્ધરાજ જયસિંહ
1695. સિદ્ધરાજ જયસિંહે ક્યાં ગ્રંથના સન્માન આપવા માટે તેને હાથીને શણગારીને તેના ઉપર આદરપૂર્વક પધરાવીને આખા પાટણ શહેરમાં વરઘોડો કાઢ્યો ?
Ans : સિદ્ધહેમ શબ્દાનુંશાસન
1696. કોણે સિદ્ધરાજ જયસિંહને શાપ આપ્યો હતો ?
Ans : જસમા ઓડણ
1697. મહાસરોવરને કાંઠે કેટલા શિવાલય બંધાવ્યા હતા ?
Ans : 1008
1698. સહસ્તલિંગ સરોવરની સરખામણી ક્યાં સરોવર સાથે કરવામાં આવે છે ?
Ans : માનસ સરોવર
1699. કર્ણસુંદરી નામે નાટકની રચના કોણે કરી હતી ?
Ans : કવિ બીલ્હણ
1700. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ક્યાં સંવતની શરૂઆત થઈ હતી ?
Ans : સિંહસંવત
🙏આ માહિતી share કરજો🙏
0 Comments
Text us, we will reply soon.
Team Alpha