1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Ans : 28 ડિસેમ્બર1885
2. 20 જુલાઈ 1905માં રોજ બંગાળના ભાગલાની જાહેરાત કોણે કરી હતી ?
Ans : લોર્ડ કર્ઝેન
3. "શોક દિન" તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?
Ans : 16 ઓકટોબર, 1905
4. ગાંધીજીએ "ડુંગળી ચોર" નું ઉપનામ કોને આપ્યું હતું ?
Ans : મોહનલાલ પંડ્યા
5. અમદાવાદ ખાતે ક્યાં વાઇસરોય પર બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા ?
Ans : લોર્ડ મિન્ટો
6. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ?
Ans : માંડવી (કચ્છ)
7. અંગ્રેજ સરકાર સામે લડવાવાળી પહેલી વિરાગનાં કોણ હતી ?
Ans : રાણી ચેન્નમ્માં
8. ભારતમાં વિદેશી કાપડની હોળી કરનાર પહેલા વ્યક્તિ કોણ હતા ?
Ans : વિનાયક દામોદર સાવરકર
9. સાર્જન્ટ ટેલરને ગોળી મારીને કોણ ભાગી ગયું હતું ?
Ans : દુર્ગાભાભી
10. "સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જંપીસ " આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Ans : બાળ ગંગાધર તિલક
11. બાળ ગંગાધર તિલકને કયું કયું નામ આપીને બિરદાવ્યા હતા ?
Ans : લોકમાન્ય
12. ગાંધીજીની સમાધીનું નામ શું છે ?
Ans : રાજઘાટ (દિલ્હી)
13. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે ?
Ans : 9 જાન્યુઆરી
14. સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
Ans : ગાંધીજીએ
15. ગાંધીજી આશ્રમમાં ક્યાં નામના મકાનમાં રહેતા હતા ?
Ans : હ્રદયકુંજ
16. ઇ.સ.1917માં ગુજરાત સભાનું અધિવેશન ક્યાં ભરાયું હતું ?
Ans : ગોધરા
17. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?
Ans : 18 ઓકટોબર, 1920
18. અસહકાર આંદોલનનો પ્રારંભ ક્યારે થયો હતો ?
Ans : 1 ઓગસ્ટ,1920
19. ખેડા સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Ans : 22 માર્ચ , 1918
20. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલા વર્ષ સુધી રોકાયા હતા ?
Ans : 21 વર્ષ
21. "ઇન્ડિયન હોમરુલ સોસાયટી" ની સ્થાપના કોણે કરી હતી ?
Ans : શ્યામજી કૃષ્ણ વર્મા
22. સૌપ્રથમ વાર મેડમ કામાએ હિન્દનો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવ્યો હતો ?
Ans : જર્મનીમાં
23. કોના સુચનથી "શોક દિન"ને "એકતા દિવસ" તરીકે પણ ઉજવવામાં આવ્યો ?
Ans : રવીન્દ્રનાથ ટાગોર
24. ઇ.સ. 1907 માં 23મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?
Ans : સુરત
25. ભારતની આઝાદી પહેલ 56 અધિવેશનો થયા હતા તેમાં ગુજરાતમાં કેટલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Ans : 4 અધિવેશન
26. દિલ્હીમાં ગાંધીજીને ગોળી કોણે મારી હતી ?
Ans : નથુરામ ગોડસે
27. સાબરમતી આશ્રમમાં આવેલ "ગાંધી સ્મારક સંગ્રહાલય" નું ઉદઘાટન કોણે કર્યું હતું ?
Ans : પંડિત જવાહરલાલ નહેરુ
28. અંગ્રેજોએ ગાંધીજીને કયો ખિતાબ આપ્યો હતો ?
Ans : કેસર - એ - હિન્દ
29. ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવેલ પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન કયું હતું ?
Ans : ખેડા સત્યાગ્રહ
30. "અખિલ ભારત ગુજરાત કોલેજ દિવસ" તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો ?
Ans : 30 જાન્યુઆરી, 1929
31. ભારતમાં ક્યાં દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું ?
Ans : 26 જાન્યુઆરી
32. ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા આંદોલન દરમ્યાન કઈ પદયાત્રા યોજી હતી ?
Ans : દાંડીકૂચ
33. દાંડીકુચની શરૂઆત ક્યારે થઈ હતી ?
Ans : 12 માર્ચ , 1930
34. "મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે , અને હું કાગડા કુતરાના મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી" આ પ્રતિજ્ઞા ગાંધીજીએ ક્યાં કરી હતી ?
Ans : સાબરમતી આશ્રમ (પ્રાથના સભામાં)
35. ગાંધીજી પોતાના કેટલા સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમથી દાંડી જવા નીકળ્યા હતા ?
Ans : 78
36. ગાંધીજી ક્યાં દિવસે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?
Ans : 6 એપ્રિલ, 1930
37. દાંડીકૂચને યાત્રાને "નેપોલિયન ની પેરિસ માર્ચ" સાથે કોણે સરખાવી હતી ?
Ans : સુભાષચંદ્ર બોઝ
38. દાંડીકૂચને "મહાભિનીષ્કમણ" સાથે કોણે સરખાવી ?
Ans : મહાદેવભાઈ દેસાઈએ
39. ગાંધી-ઇરવીન કરાર ક્યારે થયો હતો ?
Ans : 5 માર્ચ, 1931
40. બ્રિટિશ સરકારે ભારતની બંધારણીય સમસ્યાનો નિકાલ લાવવા માટે કેટલી ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું ?
Ans : 3
41. ગાંધીજીને "અર્ધનંગા ફકીર" કોણે કહ્યું હતું ?
Ans : ફેંક મોરેસે
42. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી હતી ?
Ans : ઝવેરચંદ મેઘાણી
43. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 52મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?
Ans : હરિપુરા (સુરતમાં)
44. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પંસદગી કરી ?
Ans : વિનોબા ભાવે
45. "કરેંગે યા મરેગેં, લેકિન આઝાદી લેકે હી રહેંગે" આ સૂત્ર પ્રજાને કોણે આપ્યું ?
Ans : ગાંધીજીએ
46. સૌરાષ્ટ્રમાં કુલ નાના મોટા કેટલા રજવાડાઓ હતા ?
Ans : 222
47. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
Ans : ઉછગરાય ઢેબર
48. ભારતની આઝાદી પછી દીવ,દમણ અને દાદરા નગર હવેલી પર કોણ શાસન કરતું હતું ?
Ans : પોર્ટુગીઝ
49. જૂનાગઢ ક્યા દિવસે સ્વતંત્ર થયું હતું ?
Ans : 9 નવેમ્બર, 1947
50. આરઝી હકુમતના પ્રમુખ કોણ હતા ?
Ans : શામળદાસ ગાંધી
આ માહિતી Share કરજો
0 Comments
Text us, we will reply soon.
Team Alpha